Home
Tournaments
Enrollment
Rules
Contacts
Bapa Sitaram Organized Tournament 2026
Box Cricket | Plastic Cricket | Volleyball
Book Ticket
Learn More
Form Submission
Date
30-04-2026
Tournaments Start
Date
19-04-2026
Tournaments
Box Cricket
Rs. 1500/-
Plastic Cricket
Rs. 999/-
Volleyball
Rs. 600/-
Team Registration Form
Team Name
*
Captain Name
*
Captain Mobile (WhatsApp)
*
Captain Email
*
Which tournaments do you want to join?
*
Box Cricket
Plastic Cricket
Volleyball
Box Cricket Players (up to 8-10)
Plastic Cricket Players (up to 10)
Volleyball Players (up to 6-8)
Submit Registration
Box Cricket Rules
આ ટુર્નામેન્ટમાં ૮ ખેલાડીઓ રમી શકશે.
આ ટુર્નામેન્ટ ૮ ઓવરની રહેશે.
આ ટુર્નામેન્ટ સોફ્ટ ટેનીસ બોલથી રમાડવામાં આવશે.
એક જ બોલર ૨ ઓવર નાખી શકશે.
સેમી ફાયનલ અને ફાઇનલ મેચ ૧૦ ઓવરની રહેશે.
સેમી ફાઈનલ અને ફાઈનલ મેચમાં ૨ બોલર ૨ ઓવર નાખી શક્શે.
નો બોલ,વાઈડ બોલ, લેગ બાય એ ફ્રી હિટના રન રહેશે.
આપેલ સમય પહેલા આવી જવું. (૧૫ મીનીટ પહેલા રેપોર્ટિંગ કરવું)
અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
આયોજક તથા અમ્પાયર સાથે ગેરવર્તન કરવું નહીં. એ કરશે તો તે ટીમને બાકાત કરવામાં આવશે.
કોઈ કારણોસર મેચ રદ થાય તો ટુર્નામેન્ટ પોશપોન્ટ રહેશે.
આ ટુર્નામેટની દરેક મેચ નોકઆઉટ મેચ રહેશે.
Plastic Cricket Rules
આ ટુર્નામેન્ટમાં પ્લાસ્ટીક બોલના નિયમનું પાલન કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટ ૬ ઓવરની રહેશે.
આ ટુર્નામેન્ટમાં આઠ ખેલાડીઓ રમી શકશે.
આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ફોમ સાથે પુરેપુરી જમા કરાવવાની રહેશે.
આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
આ ટુર્નામેન્ટમાં મેચ ટાઈ થાય તો સુપર ઓવર પરથી નિર્ણય લેવામાં આવશે.
આયોજક તથા અમ્પાયર સાથે ગેરવર્તન કરવું નહીં. એ કરશે તો તે ટીમને બાકાત કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં ફાઈનલ વિજેતા ટીમ તથા રનરઅપ ટીમને ટ્રોફી તથા યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં દરેક ટીમને ટુર્નામેન્ટમાં દરેક મેચ વખતે પ્લાસ્ટીકનાં બોલ આયોજક તરફથી આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં મોડી આવનાર ટીમની ઓવર કાપવામાં આવશે, તથા વધુ લેટ આવનારી ટીમને બાકાત કરવામાં આવશે. (૧૫ મીનીટ પહેલા રેપોટિંગ કરવું)
આ ટુર્નામેટની દરેક મેચ નોકઆઉટ મેચ રહેશે.
Volleyball Rules
આ ટુર્નામેન્ટમાં નેવિયા બોલનો ઉપયોગ કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટ ૬ ખેલાડીઓ રમી શકશે.
આ ટુર્નામેન્ટમાં રેફરીનો નિર્ણય આખરી ગણાશે.
આ ટુર્નામેન્ટમાં કોઈપણ નિયમમાં આયોજક યોગ્ય ફેરફાર કરી શકશે.
આ ટુર્નામેન્ટની દરેક મેચ ૧૫ પોઈન્ટની રહેશે.
આ ટુર્નામેન્ટ બેસ્ટ ઓફ થ્રી મેચ રમાડવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં એક ખેલાડી ક જ ટીમમાં રમી શકશે.
આ ટુર્નામેટની દરેક મેચ નોકઆઉટ મેચ રહેશે.
આયોજક તથા અમ્પાયર સાથે ગેરવર્તન કરવું નહીં. એ કરશે તો તે ટીમને બાકાત કરવામાં આવશે.
આપેલ સમય પહેલા આવી જવું. (૧૫ મીનીટ પહેલા રેપોર્ટિંગ કરવું)