Bapa Sitaram Organized Tournament 2026

Box Cricket | Plastic Cricket | Volleyball

Book Ticket Learn More

Form Submission
Date

30-04-2026

Tournaments Start
Date

19-04-2026

Tournaments

Image

Box Cricket

Rs. 1500/-

Image

Plastic Cricket

Rs. 999/-

Image

Volleyball

Rs. 600/-

Team Registration Form

Box Cricket Rules

  1. આ ટુર્નામેન્ટમાં ૮ ખેલાડીઓ રમી શકશે.
  2. આ ટુર્નામેન્ટ ૮ ઓવરની રહેશે.
  3. આ ટુર્નામેન્ટ સોફ્ટ ટેનીસ બોલથી રમાડવામાં આવશે.
  4. એક જ બોલર ૨ ઓવર નાખી શકશે.
  5. સેમી ફાયનલ અને ફાઇનલ મેચ ૧૦ ઓવરની રહેશે.
  6. સેમી ફાઈનલ અને ફાઈનલ મેચમાં ૨ બોલર ૨ ઓવર નાખી શક્શે.
  7. નો બોલ,વાઈડ બોલ, લેગ બાય એ ફ્રી હિટના રન રહેશે.
  8. આપેલ સમય પહેલા આવી જવું. (૧૫ મીનીટ પહેલા રેપોર્ટિંગ કરવું)
  9. અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
  10. આયોજક તથા અમ્પાયર સાથે ગેરવર્તન કરવું નહીં. એ કરશે તો તે ટીમને બાકાત કરવામાં આવશે.
  11. કોઈ કારણોસર મેચ રદ થાય તો ટુર્નામેન્ટ પોશપોન્ટ રહેશે.
  12. આ ટુર્નામેટની દરેક મેચ નોકઆઉટ મેચ રહેશે.


Plastic Cricket Rules

  1. આ ટુર્નામેન્ટમાં પ્લાસ્ટીક બોલના નિયમનું પાલન કરવામાં આવશે.
  2. આ ટુર્નામેન્ટ ૬ ઓવરની રહેશે.
  3. આ ટુર્નામેન્ટમાં આઠ ખેલાડીઓ રમી શકશે.
  4. આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ફોમ સાથે પુરેપુરી જમા કરાવવાની રહેશે.
  5. આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
  6. આ ટુર્નામેન્ટમાં મેચ ટાઈ થાય તો સુપર ઓવર પરથી નિર્ણય લેવામાં આવશે.
  7. આયોજક તથા અમ્પાયર સાથે ગેરવર્તન કરવું નહીં. એ કરશે તો તે ટીમને બાકાત કરવામાં આવશે.
  8. આ ટુર્નામેન્ટમાં ફાઈનલ વિજેતા ટીમ તથા રનરઅપ ટીમને ટ્રોફી તથા યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.
  9. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમને ટુર્નામેન્ટમાં દરેક મેચ વખતે પ્લાસ્ટીકનાં બોલ આયોજક તરફથી આપવામાં આવશે.
  10. આ ટુર્નામેન્ટમાં મોડી આવનાર ટીમની ઓવર કાપવામાં આવશે, તથા વધુ લેટ આવનારી ટીમને બાકાત કરવામાં આવશે. (૧૫ મીનીટ પહેલા રેપોટિંગ કરવું)
  11. આ ટુર્નામેટની દરેક મેચ નોકઆઉટ મેચ રહેશે.


Volleyball Rules

  1. આ ટુર્નામેન્ટમાં નેવિયા બોલનો ઉપયોગ કરવામાં આવશે.
  2. આ ટુર્નામેન્ટ ૬ ખેલાડીઓ રમી શકશે.
  3. આ ટુર્નામેન્ટમાં રેફરીનો નિર્ણય આખરી ગણાશે.
  4. આ ટુર્નામેન્ટમાં કોઈપણ નિયમમાં આયોજક યોગ્ય ફેરફાર કરી શકશે.
  5. આ ટુર્નામેન્ટની દરેક મેચ ૧૫ પોઈન્ટની રહેશે.
  6. આ ટુર્નામેન્ટ બેસ્ટ ઓફ થ્રી મેચ રમાડવામાં આવશે.
  7. આ ટુર્નામેન્ટમાં એક ખેલાડી ક જ ટીમમાં રમી શકશે.
  8. આ ટુર્નામેટની દરેક મેચ નોકઆઉટ મેચ રહેશે.
  9. આયોજક તથા અમ્પાયર સાથે ગેરવર્તન કરવું નહીં. એ કરશે તો તે ટીમને બાકાત કરવામાં આવશે.
  10. આપેલ સમય પહેલા આવી જવું. (૧૫ મીનીટ પહેલા રેપોર્ટિંગ કરવું)